હાલના સમયમાં શોર્ટફિલ્મ્સ પણ ખૂબ જ જોવાય છે. તાજેતરમાં જ રિલીઝ
થયેલી કાજોલ, નેહા ધૂપિયા સ્ટારર શોર્ટ ફિલ્મ ‘દેવી’એ ખૂબ જ
ચર્ચા જગાવી હતી. ત્યારે હવે શોર્ટ ફિલ્મ ક્ષેત્રે એક અમદાવાદી યુવાને પણ જબરજસ્ત
સિદ્ધી મેળવી છે. અમદાવાદના આર્ષ ઉપાધ્યાયે બનાવેલી શોર્ટ ફિલ્મ ‘માર્ટિસાઈડ’ બે બે
જાણીતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં નોમિનેટ થઈ છે.
વધુ માહિતી અહીં ક્લિક કરોઃ
https://gujarati.oneindia.com/movies/gujarati/ahmedabadi-boy-s-short-film-mariticide-nominated-in-internatrnational-film-festival-054357.html
No comments:
Post a Comment