Sunday, 26 January 2014

એક આંગળી પકડી એણે મારી, 
માંગ્યો જિંદગીભર નો સાથ, 
કેમ કરી આપું જવાબ  
રાધા સંગ કઈ હોય શ્યામ?

Monday, 16 December 2013

કોને   ફરિયાદ   કરું,   ને  કોને    ફરી  યાદ
અહીં તો પોતાના જ પારકા બનીને બેઠા છે 
આપણો   આ   તે    કેવો     સંબંધ ,
ક્યારેક ભીનો તો ક્યારેક સાવ સુકો 

Monday, 2 September 2013

તું    હસે છે ,  મારા   તરફ  જોઇને  જયારે
જીંદગી જીત્યાનો અહેસાસ થાય છે  ત્યારે

એ તું જ છે

ઈશ્વરે મને આપેલી  અણમોલ ભેટ 
એ તું જ છે.

જેની સાથે જીવવી  છે જીંદગી 
એ તું  જ  છે। 

મારી એ  ના સમજાય એવી લાગણી 
એ તું  જ  છે. 

મારા અર્થહીન જીવન નો અર્થ 
એ તું  જ  છે.  
 
ક્યારેક આવે છે મારા શમણાઓમાં
એ તું  જ છે.

હ્રદય  મારું પોકારે છે જેને 
એ તું  જ છે.

Saturday, 10 August 2013

લાગણી એક , સાધન અલગ


પૈસા  હોવા ના હોવાથી માતા-પિતાની લાગણીમાં કોઈ ફરક પડતો નથી.



suryoday


Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...