ઈશ્વરે મને આપેલી અણમોલ ભેટ
એ તું જ છે.
જેની સાથે જીવવી છે જીંદગી
એ તું જ છે।
મારી એ ના સમજાય એવી લાગણી
એ તું જ છે.
મારા અર્થહીન જીવન નો અર્થ
એ તું જ છે.
ક્યારેક આવે છે મારા શમણાઓમાં
એ તું જ છે.
હ્રદય મારું પોકારે છે જેને
એ તું જ છે.
No comments:
Post a Comment