Saturday, 1 February 2014
Sunday, 26 January 2014
Monday, 16 December 2013
Monday, 2 September 2013
એ તું જ છે
ઈશ્વરે મને આપેલી અણમોલ ભેટ
એ તું જ છે.
જેની સાથે જીવવી છે જીંદગી
એ તું જ છે।
મારી એ ના સમજાય એવી લાગણી
એ તું જ છે.
મારા અર્થહીન જીવન નો અર્થ
એ તું જ છે.
ક્યારેક આવે છે મારા શમણાઓમાં
એ તું જ છે.
હ્રદય મારું પોકારે છે જેને
એ તું જ છે.
Subscribe to:
Posts (Atom)
Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!
તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...
-
મોબાઈલમાં ભલે 5જી નથી આવ્યું, પણ આપણા બધાને જિંદગી 5જી જેવી જીવવી છે. ફટાફટ બધુ પુરુ કરવું છે. ઈન્ટરનેટના જમાનામાં પેશન્સ લેવલ ઘટ...
-
ડિરેક્ટરઃ શૂજિત સરકાર કાસ્ટઃ અમિતાભ બચ્ચન, આયુષ્માન ખુરાના , વિજય રાઝ બે બિલાડી અને વાંદરાની વાર્તા આપણે નાનપણથી સાંભળી છે....
-
દેશની આઝાદીમાં ગુજરાતનું યોગદાન નોંધપાત્ર છે. આઝાદી બાદ પણ દેશના ઘડરતમાં, વ્યવસાયમાં ગુજરાતીઓ આગળ છે. પણ સરહદ પર દેશની સુરક્ષા કરનાર જવાન...