Monday, 7 April 2014

पता नहीं कब तुमसे महोब्बत  हो गई,
ना  जाने     किस     कदर    हो    गई,
खुदा   कि    इनायत   हे    हम      पर
जो   आपसे    मुलाकात    हो       गई 

Thursday, 6 February 2014

" કકળાટ "

કકળાટ કકળાટ કકળાટ
રોજ કરીએ કકળાટ
શા .... માટે? શા..... માટે ?

સવારે નહિ ઉઠવા માટે કકળાટ
પછી છાપું વાંચવા માટે કકળાટ
સમયસર ચા ના મળે તોય કકળાટ

કકળાટ કકળાટ કકળાટ
રોજ કરીએ કકળાટ

શાક માં મીઠું વધારે હોય તોય કકળાટ
દાળ માં  ગોળ ના હોય તોય કકળાટ
રોટલી બળી ગઈ હોય તોય કકળાટ

કકળાટ કકળાટ કકળાટ
રોજ કરીએ કકળાટ

ચાર રસ્તે ટ્રાફિકજામ માંય કકળાટ
અને પ્રદુષણ વધે છે એનોય કકળાટ
ઓફીસે પહોંચીને  બોસ નો કકળાટ

કકળાટ કકળાટ કકળાટ
રોજ કરીએ કકળાટ

સરકાર કામ નથી કરતી એનોય કકળાટ
અને કરે તોય બરાબર નથી કરતી એનો કકળાટ

ક્યારેય વિચાર્યું છે ?
આપણા  કારણે  કોણ કેટલો  કકળાટ  કરે છે?
ક્યારેય વિચાર્યું છે ?
આપણા થી બીજાને કેટલો કકળાટ  થાય છે?
ક્યારેય વિચાર્યું છે ?
આ કકળાટ  દૂર કરવા આપણે  શું કરવું જોઈએ ?

કકળાટ કકળાટ કકળાટ
રોજ કરીએ કકળાટ 

Sunday, 26 January 2014

એક આંગળી પકડી એણે મારી, 
માંગ્યો જિંદગીભર નો સાથ, 
કેમ કરી આપું જવાબ  
રાધા સંગ કઈ હોય શ્યામ?

Monday, 16 December 2013

કોને   ફરિયાદ   કરું,   ને  કોને    ફરી  યાદ
અહીં તો પોતાના જ પારકા બનીને બેઠા છે 
આપણો   આ   તે    કેવો     સંબંધ ,
ક્યારેક ભીનો તો ક્યારેક સાવ સુકો 

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...