કકળાટ કકળાટ કકળાટ
રોજ કરીએ કકળાટ
શા .... માટે? શા..... માટે ?
સવારે નહિ ઉઠવા માટે કકળાટ
પછી છાપું વાંચવા માટે કકળાટ
સમયસર ચા ના મળે તોય કકળાટ
કકળાટ કકળાટ કકળાટ
રોજ કરીએ કકળાટ
શાક માં મીઠું વધારે હોય તોય કકળાટ
દાળ માં ગોળ ના હોય તોય કકળાટ
રોટલી બળી ગઈ હોય તોય કકળાટ
કકળાટ કકળાટ કકળાટ
રોજ કરીએ કકળાટ
ચાર રસ્તે ટ્રાફિકજામ માંય કકળાટ
અને પ્રદુષણ વધે છે એનોય કકળાટ
ઓફીસે પહોંચીને બોસ નો કકળાટ
કકળાટ કકળાટ કકળાટ
રોજ કરીએ કકળાટ
સરકાર કામ નથી કરતી એનોય કકળાટ
અને કરે તોય બરાબર નથી કરતી એનો કકળાટ
ક્યારેય વિચાર્યું છે ?
આપણા કારણે કોણ કેટલો કકળાટ કરે છે?
ક્યારેય વિચાર્યું છે ?
આપણા થી બીજાને કેટલો કકળાટ થાય છે?
ક્યારેય વિચાર્યું છે ?
આ કકળાટ દૂર કરવા આપણે શું કરવું જોઈએ ?
કકળાટ કકળાટ કકળાટ
રોજ કરીએ કકળાટ
રોજ કરીએ કકળાટ
શા .... માટે? શા..... માટે ?
સવારે નહિ ઉઠવા માટે કકળાટ
પછી છાપું વાંચવા માટે કકળાટ
સમયસર ચા ના મળે તોય કકળાટ
કકળાટ કકળાટ કકળાટ
રોજ કરીએ કકળાટ
શાક માં મીઠું વધારે હોય તોય કકળાટ
દાળ માં ગોળ ના હોય તોય કકળાટ
રોટલી બળી ગઈ હોય તોય કકળાટ
કકળાટ કકળાટ કકળાટ
રોજ કરીએ કકળાટ
ચાર રસ્તે ટ્રાફિકજામ માંય કકળાટ
અને પ્રદુષણ વધે છે એનોય કકળાટ
ઓફીસે પહોંચીને બોસ નો કકળાટ
કકળાટ કકળાટ કકળાટ
રોજ કરીએ કકળાટ
સરકાર કામ નથી કરતી એનોય કકળાટ
અને કરે તોય બરાબર નથી કરતી એનો કકળાટ
ક્યારેય વિચાર્યું છે ?
આપણા કારણે કોણ કેટલો કકળાટ કરે છે?
ક્યારેય વિચાર્યું છે ?
આપણા થી બીજાને કેટલો કકળાટ થાય છે?
ક્યારેય વિચાર્યું છે ?
આ કકળાટ દૂર કરવા આપણે શું કરવું જોઈએ ?
કકળાટ કકળાટ કકળાટ
રોજ કરીએ કકળાટ
No comments:
Post a Comment