Saturday, 11 October 2014
Saturday, 5 July 2014
છેલ્લા ઘણા સમયથી બ્લોગ પર કશું લખ્યું નથી ..... ત્યારે નવરા બેઠા બેઠા સર્ફિંગ કરતા મળેલી મને ગમેલી કેટલીક લિંક અહીં મુકું છુ
http://www.gujaratikavita.com
a program to tribute Suresh dalal
ગમે તો જરૂર નિહાળો. . અને વધુ ગમે તો કમેન્ટ પણ કરો
http://www.gujaratikavita.com
a program to tribute Suresh dalal
ગમે તો જરૂર નિહાળો. . અને વધુ ગમે તો કમેન્ટ પણ કરો
Monday, 7 April 2014
Thursday, 6 February 2014
" કકળાટ "
કકળાટ કકળાટ કકળાટ
રોજ કરીએ કકળાટ
શા .... માટે? શા..... માટે ?
સવારે નહિ ઉઠવા માટે કકળાટ
પછી છાપું વાંચવા માટે કકળાટ
સમયસર ચા ના મળે તોય કકળાટ
કકળાટ કકળાટ કકળાટ
રોજ કરીએ કકળાટ
શાક માં મીઠું વધારે હોય તોય કકળાટ
દાળ માં ગોળ ના હોય તોય કકળાટ
રોટલી બળી ગઈ હોય તોય કકળાટ
કકળાટ કકળાટ કકળાટ
રોજ કરીએ કકળાટ
ચાર રસ્તે ટ્રાફિકજામ માંય કકળાટ
અને પ્રદુષણ વધે છે એનોય કકળાટ
ઓફીસે પહોંચીને બોસ નો કકળાટ
કકળાટ કકળાટ કકળાટ
રોજ કરીએ કકળાટ
સરકાર કામ નથી કરતી એનોય કકળાટ
અને કરે તોય બરાબર નથી કરતી એનો કકળાટ
ક્યારેય વિચાર્યું છે ?
આપણા કારણે કોણ કેટલો કકળાટ કરે છે?
ક્યારેય વિચાર્યું છે ?
આપણા થી બીજાને કેટલો કકળાટ થાય છે?
ક્યારેય વિચાર્યું છે ?
આ કકળાટ દૂર કરવા આપણે શું કરવું જોઈએ ?
કકળાટ કકળાટ કકળાટ
રોજ કરીએ કકળાટ
રોજ કરીએ કકળાટ
શા .... માટે? શા..... માટે ?
સવારે નહિ ઉઠવા માટે કકળાટ
પછી છાપું વાંચવા માટે કકળાટ
સમયસર ચા ના મળે તોય કકળાટ
કકળાટ કકળાટ કકળાટ
રોજ કરીએ કકળાટ
શાક માં મીઠું વધારે હોય તોય કકળાટ
દાળ માં ગોળ ના હોય તોય કકળાટ
રોટલી બળી ગઈ હોય તોય કકળાટ
કકળાટ કકળાટ કકળાટ
રોજ કરીએ કકળાટ
ચાર રસ્તે ટ્રાફિકજામ માંય કકળાટ
અને પ્રદુષણ વધે છે એનોય કકળાટ
ઓફીસે પહોંચીને બોસ નો કકળાટ
કકળાટ કકળાટ કકળાટ
રોજ કરીએ કકળાટ
સરકાર કામ નથી કરતી એનોય કકળાટ
અને કરે તોય બરાબર નથી કરતી એનો કકળાટ
ક્યારેય વિચાર્યું છે ?
આપણા કારણે કોણ કેટલો કકળાટ કરે છે?
ક્યારેય વિચાર્યું છે ?
આપણા થી બીજાને કેટલો કકળાટ થાય છે?
ક્યારેય વિચાર્યું છે ?
આ કકળાટ દૂર કરવા આપણે શું કરવું જોઈએ ?
કકળાટ કકળાટ કકળાટ
રોજ કરીએ કકળાટ
Subscribe to:
Posts (Atom)
Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!
તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...
-
દેશની આઝાદીમાં ગુજરાતનું યોગદાન નોંધપાત્ર છે. આઝાદી બાદ પણ દેશના ઘડરતમાં, વ્યવસાયમાં ગુજરાતીઓ આગળ છે. પણ સરહદ પર દેશની સુરક્ષા કરનાર જવાન...
-
મોબાઈલમાં ભલે 5જી નથી આવ્યું, પણ આપણા બધાને જિંદગી 5જી જેવી જીવવી છે. ફટાફટ બધુ પુરુ કરવું છે. ઈન્ટરનેટના જમાનામાં પેશન્સ લેવલ ઘટ...
-
મોહબ્બત.. પ્યાર.. ઈશ્ક.. પ્રેમ... આ બધા શબ્દો સાંભળતા જ દરેકની આંખો સામે એક ચહેરો તો આવી જતો હશે ને.. એક માસૂમ ચહેરો.. જેના માટે...