મને ખબર નથી કેમ
પણ હું તને કરું છુ ખુબ પ્રેમ,
કદાચ એટલે જ મારી છે આ હામ,
કહી શકું છું તને આમ,
પ્રશ્ન થાય છે મને કોઈકવાર,
ક્યાં છે તું મારી જીંદગી માં?
પ્રશ્ન નો જવાબ પણ મળી જાય છે દરેકવાર
મારી જીંદગી દરેક ક્ષણ માં છે તું,
ક્યાં છે તું? મારા દિલ માં કે દિમાગમાં
મારા તો રોમેરોમ માં છે તું,
ચાહું છું તને,
માનું છું તને,
એટલે જ દરરોજ ખુદા પાસે
માંગું છું તને.
પણ હું તને કરું છુ ખુબ પ્રેમ,
કદાચ એટલે જ મારી છે આ હામ,
કહી શકું છું તને આમ,
પ્રશ્ન થાય છે મને કોઈકવાર,
ક્યાં છે તું મારી જીંદગી માં?
પ્રશ્ન નો જવાબ પણ મળી જાય છે દરેકવાર
મારી જીંદગી દરેક ક્ષણ માં છે તું,
ક્યાં છે તું? મારા દિલ માં કે દિમાગમાં
મારા તો રોમેરોમ માં છે તું,
ચાહું છું તને,
માનું છું તને,
એટલે જ દરરોજ ખુદા પાસે
માંગું છું તને.