Monday, 24 June 2013

prem ni kavita

મને ખબર નથી કેમ
પણ હું તને કરું છુ ખુબ પ્રેમ,

કદાચ એટલે જ મારી છે આ હામ,
કહી શકું છું તને આમ,

પ્રશ્ન થાય છે મને કોઈકવાર,
ક્યાં છે તું મારી જીંદગી માં?

પ્રશ્ન નો જવાબ પણ મળી જાય છે દરેકવાર
મારી જીંદગી  દરેક  ક્ષણ  માં છે તું,

ક્યાં છે તું? મારા દિલ માં કે  દિમાગમાં
મારા તો રોમેરોમ માં છે તું,

ચાહું છું તને,
માનું છું તને,

એટલે જ દરરોજ ખુદા પાસે
માંગું છું  તને.

No comments:

Post a Comment

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...