આમ તો આ કવિતા મારે વિદ્યાપીઠ માં બે વર્ષ પુરાકાર્યા પાછી લખવી જોઈતી , પણ અત્યારે બ્લોગ પર લખવાની અદમ્ય ઈચ્છા હતી અને કઈ સુઝતું ના હતું તિએથી આ કવિતા લખી .
ભુલી નહિ શકુ હું,
આ વિદ્યાપીઠ ને,
એમાં વિતાવેલા મારી જીંદગી ના બે વર્ષ ને,
ભૂલી નહિ શકું હું,
પાન્ડે જી ના એ ગુસ્સા ને અને તેમના પિતા જેવ વાત્સલ્યને,
અશ્વીન સર ની મોઘમ રમૂજવૃત્તિ ને ,
પુનિતા મેમ ના એ વહાલ ને,
ભુલી નહિ શકુ હું,
આયંગર સર ના એ છટાદાર ભાષણો ને,
નાયક સાહેબ ના એ સંભારણા વાળા વાર્તાલાપો ને,
નટુ કાકા ની એ પ્રાર્થના સમય ની વાતોને,
ભુલી નહિ શકુ હું,
એ ક્લાસ રૂમ ને,
તેમાં રમેલા ગરબા ને ,
તેમાં કરેલી મસ્તીયો ને,
ભુલી નહિ શકુ હું,
હોસ્ટેલ ને મારી રૂમ ને,
એના મસ્તીભર્યા વાતાવરણ ને,
વિદ્યાપીઠ ના મેદાન ને,
જેમાંથી થોડું ઘણું વાંચ્યું છે એ લાઈબ્રેરીને,
ભુલી નહિ શકુ હું,
મારા આ મિત્રો ને,
મારા આ હમદર્દો ને,
પદયાત્રા ના એ દિવસોને,
ભુલી નહિ શકુ હું,
આ વિદ્યાપીઠ ને,
એમાં વિતાવેલા મારી જીંદગી ના બે વર્ષ ને
ભુલી નહિ શકુ હું,
આ વિદ્યાપીઠ ને,
એમાં વિતાવેલા મારી જીંદગી ના બે વર્ષ ને,
ભૂલી નહિ શકું હું,
પાન્ડે જી ના એ ગુસ્સા ને અને તેમના પિતા જેવ વાત્સલ્યને,
અશ્વીન સર ની મોઘમ રમૂજવૃત્તિ ને ,
પુનિતા મેમ ના એ વહાલ ને,
ભુલી નહિ શકુ હું,
આયંગર સર ના એ છટાદાર ભાષણો ને,
નાયક સાહેબ ના એ સંભારણા વાળા વાર્તાલાપો ને,
નટુ કાકા ની એ પ્રાર્થના સમય ની વાતોને,
ભુલી નહિ શકુ હું,
એ ક્લાસ રૂમ ને,
તેમાં રમેલા ગરબા ને ,
તેમાં કરેલી મસ્તીયો ને,
ભુલી નહિ શકુ હું,
હોસ્ટેલ ને મારી રૂમ ને,
એના મસ્તીભર્યા વાતાવરણ ને,
વિદ્યાપીઠ ના મેદાન ને,
જેમાંથી થોડું ઘણું વાંચ્યું છે એ લાઈબ્રેરીને,
ભુલી નહિ શકુ હું,
મારા આ મિત્રો ને,
મારા આ હમદર્દો ને,
પદયાત્રા ના એ દિવસોને,
ભુલી નહિ શકુ હું,
આ વિદ્યાપીઠ ને,
એમાં વિતાવેલા મારી જીંદગી ના બે વર્ષ ને
No comments:
Post a Comment